રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

aasvaad majano...


અંધારધેરા ક્ષિતિજ પર હવે અજ્વાળું દેખાય છે
મધદરિયે ડોલતી નાવ ને હવે કિનારો દેખાય છે
--ડો.દિનેશભાઈ શાહ
પટાંગણે પ્રત્યક્ષ થઈ હવે થૈ ઉજાળું દેખાય છે
ખળખળ વહે રમ્ય કાવ્યો હવે સહારો દેખાય છે
--રેખા શુક્લ

ફરી ફરી


દુનિયાનો બોજ 
ઢોળાય પાણીમાં
ગંગાસ્નાન નું 
ગંગાજળ મુખમાં 
બાષ્પીભવન 
ને 
આહ્વાન 
ફરી ફરી 
બાષ્પીભવન 
ને 
આહ્વાન દુનિયામાં
--રેખા શુક્લ

તુજ ચરણમાં..


દઈ દીધા ટુકડા અંગોના હવે શું ધરું કાન તુજ ચરણમાં..
ભાડુ ભરે શ્વાસ અંગમાં ઉછીના પણ ધરું લે તુજ ચરણમાં..
આંખો વાંચે કાવ્ય પ્રીતના, રેહવા દે ફક્ત બધું તુજ ચરણમાં...
ભરી રંગોળી ખાંપુ ફુલોની લે દિલને ઘડકન તુજ ચરણમાં ...
---રેખા શુક્લ

અસ્પર્શ ...

પ્રેમ કરું છું ના કહીશ ભાઈ
અસ્પર્શ મારું હેત રે ભાઈ
બાંધછોડ જગ નાતે ભાઈ
શબ્દોની મારી ભાતે ભાઈ
ટુકડે-ટુકડે લાગણી  ભાઈ
વેદના સુકી પ્રજવળી ભાઈ
શ્વાસ રોકે રીઝવી ભાઈ
નતમસ્તકે બુકાની ભાઈ
--રેખા શુક્લ

દર્દ..

દર્દથી નીંદર ઉડી અને દવાથી ઘેનમાં થઈ
ભાનમાં તપને અગન ભળી લગન છુટી થઈ
---રેખા શુક્લ

સુંવાળપનો હાથ પંપાળી દર્દને સુવડાવે
ફરી દર્દ ચટકા ભરે કટકે કટકે રડાવે
--રેખા શુક્લ

મેધ ધનુષ્ય રંગની માછલી તરું હું ગગનમાં
વીંધાણી જગે જગે મ્હાલું હું અગનમાં....
--રેખા શુક્લ

मौत


नजर नजर आयें सांसे छीन के 

डगर डगर मारें आंस लुंट के

मौत खटखटाये दरवाजा दुल्हन लगे वो..

सांसो पे लगादे ताला मोरफीन बने बो..

--रेखा शुक्ल


हद पार कर के तु आ जा रे
सरहद पार करके तु आ जा रे
---रेखा शुक्ल