સોમવાર, 21 સપ્ટેમ્બર, 2015

महेंक हैं....

अमरत रस और मधुशाला सब जाणे प्रीत रंग गुलाबी, 
जहन में मिल गया, जी छन्नी कर दिया, 
सूरो का शरबत छलका दिया, 
महेर महेर महेरबान कर गया
...रेखा शुक्ला




आंख मे सपन और श्वास मे महेंक हैं
तुम जब आवे मचा हंगामा खुश्बुमे हैं

----रेखा शुक्ला

પ્રતિક્ષા

એક રજકણ કરે, ઉડી પ્રતિક્ષા
મોરલે રૂવે, ટહુકા સંગ પ્રતિક્ષા
ચાતક ની જેમ તરસી પ્રતિક્ષા
ભાગે ધડકન પલકે એ પ્રતિક્ષા
ધૂપસળી થૈ સળગી એ પ્રતિક્ષા
સજન માં ઓગળી એ પ્રતિક્ષા
મિલન માં પીગળી એ પ્રતિક્ષા
નૈન કટારી એ તૂટી રે પ્રતિક્ષા
----રેખા શુક્લ

આંખમિચોલી

નૈનો ની આંખમિચોલી ખીડકી એ બંધ કરી રે પ્રતિક્ષા
રૂહ ને અડી તો  દિલના દરવાજે અંધ રહી રે પ્રતિક્ષા
-----રેખા શુક્લ

છલોછલ છલકે ઉમળકા ની મજા....દિપિકા ખૂબ સ-રસ ..! અભિનંદન !!
નેપરવીલ , શિકાગો ના પ્રાંગણે "યુનિટી ઇન ડાયવર્સિટી" માં ખૂબ 
મજા આવી...દરેક પાર્ટીસિપંટ ને અભિનંદન !! જુદા જુદા પ્રાંત ના 
અભિનય ને સુંદર ભાવો સાથે મ્યુઝિકલ પ્રોગ્રામ ની માણી મજા ...બેંગોલી-મહારાષ્ટ્રીયન-ગરવી ગુજરાતણ-પંજાબી વગેરે વગેરે ની અનોખી ભાષા માં થયેલી રજુઆત નો આનંદ તો પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટે વધાવ્યો...નાની નાની
ઢીંગલીઓ થી દરેકે દરેક ભાગ લેનાર ના મુખે ઉત્સાહ ને આનંદ જોઈ ને ઝૂમી ઉઠયા બધા ...ફોટા પાડયા ને ઇનામ પણ મેળવ્યા સાથે ભળ્યો ભારતીય મેળો....જુદા જુદા સ્ટોલ્સ પણ ઉભરાણા..ખાંણા-પીણાં-ધાર્મિક ના બુથ-જ્વેલરી-પર્સીસ- એથનીક કોશ્ચ્યુમ્સ- હરે રામ હરે કૄષ્ણ અને યોગા બુથ પણ હોં.. દિલવાલો ની દુનિયા નો રંગ જ અલગ તરે !!