સોમવાર, 14 ઑક્ટોબર, 2013

બેઈમાન ભજવણી.....


ફુલોની વેલી નો બેઈમાન બાલમ...
એક નજર કરતો કટકી કટકી વ્હાલ
---રેખા શુક્લ

રંગમંચ દુનિયા પર પાત્રે અનપેક કર્યા બેગ-બિસ્તરા લાગણીના
કલાકારો ઘટનાઓને મૌલિક સંવાદોના ખુલ્યા શબ્દ ભજવણીના
--રેખા શુક્લ

કાબિલ-એ-દાદ લગાવ કહો કે લગન એ તો બિલ્ટ ઇન ચુંબક છે... આંતરિક 
આકર્ષણ છે...!!

આરસઆરસની ખોજે પારસ મળે છે અહીં !
ઝનઝનાટી થાય છે જો તરંગોને અહીં
---રેખા શુક્લ**************
વાવીએ કંઈક એવા બિયાં ઉગે કવિના વૄક્ષ ને બોલે શબ્દોના ટહુકા...
ધીમે ડગલે પગરવ પાડી ઉર્ધ્વગતિ પ્રયાણ કરી પડે પાછળ ઠુમકા...
---રેખા શુક્લ*******************
સોઇ થી મૈં હા ખોઈ થી મૈં
નિંદ તૂટી મેરી તો બડા રોઈ થી મૈં 
મેરે રોને પે...તુ મુસ્કુરાયા....બાલમા....તુ બડા....વો હૈ..
કંકરિયા મારકે જગાયા..કલ તુ મેરે સપનો મે આયા...
બાલમા....તુ બડા....વો હૈ..

ભાગ્યલક્ષ્મી ભરથાર


અમર રહ્યા થઈ અ-વિનાશ ગાન
મોગરા વેણી મેંદીના લીલા પાન 
રંગી કેસરી સુંવાળા હાથ માં જાન
ભાગ્યલક્ષ્મી સ્વપ્ન શાણીનો વાન 
બલમ સાજન તું ભરથાર મહાન !
----રેખા શુક્લ

ફ્યુઝન ચાંદ સવાર


ઝબકારો થાય મુજ હૈયે દઈ થડકાર
ચાંદસે ખેલે સિતારે હૈ શિશે કી દિવાર 
આ કરીબ ચાંદ આના સુનલે પુકાર !
જાનસે જુદા જીસ્મ ન આયે કરાર !!
---રેખા શુક્લ
ફુલોની વેલી નો બેઈમાન બાલમ...
એક નજર કરતો કટકી કટકી વ્હાલ
---રેખા શુક્લ

યારાલીલી યારાલીલા...........યારાલીલી યારાલીલા.......!!


હરતાં ફરતાં જિપ્સીની સાક્ષર ડાયરીના પન્ના બોલ્યા
     ........ ...યારાલીલી યારાલીલા
ઝબકાર ને સંગ પવન ઉડે છેડી ઘટા નું નુર બોલ્યા 
     ............યારાલીલી યારાલીલા
તીર કમાન નૈના અદા જિસ્મ જાન વલ્લા કમાલ બોલ
     ............યારાલીલી યારાલીલા
નાઝી સજન ગુરૂર નયન આયે કરીબ જલ્વા ધમાલ 
     ............યારાલીલી યારાલીલા 
---રેખા શુક્લ

શબ્દસૄષ્ટિ લઈ ઝુલી !

ફળિયાથી ફેસબુકે કરે સફારી શબ્દસૄષ્ટિ લઈ
આરપાર ચિત્રાયા ખિલતાં લેખીત કાવ્યો લઈ
---રેખા શુક્લ
લ્યો ઉગી આવી નીકળી અહીં કાવ્ય ફુલોની વેલી
કૂણી કૂણી લાગણી ની કળી કાવ્યે ફાલી ને ઝુલી !
----રેખા શુક્લ