નાજુક છે ઘણા કરું શું હું પહેલ
મલકી રહ્યો છે ચણું શું હુંં મહેલ
લાગણીના પરસંટેજ શું વહેલ
કવિતા મહોત્સવે વાર્તા હું વહેલ
મુર્તિ એ રહસ્યે પગલાં હું પહેલ
પ્રથમ મુલાકાતે મધુમતી કહેલ
---- રેખા શુક્લ
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....