બુધવાર, 24 જુલાઈ, 2013

પનધટપે

રોશન મુહલ્લા ચમકે સોણી સોણી મધુબાલા પનધટપે નાચે ચુરાકે જીયા
કિશન કિશન પુકારા કરે રાધે રાધે મીંરા મીંરા સંગ રાસ રચાયે પિયા !!
અબ મોરપીંછ નૈના જલે જીયા પિયા પિયા ના પકડો મોરી બૈયા હાય દૈયા
છોડો છોડો લાજ આયે મુજે સુહાની મસ્તાની લો આ ગઈ ફુરવાઈયાં..!!
---રેખા શુક્લ

અધુરી સાંસ અધુરી ધડકન....
દિલમે સાંસ કો પનાહ મિલે ઔર ઇશ્ક્મે જાં હો ફનાહ...
દો પલ કા હૈ કારવાં ફિર તુમ કહાં ઔર હમ કહા...
ફર્શ પે ના ગિરને વાલે અશ્ક હૈ હમ....!! 
હવા પે લિખ કે આયે...ઇન ઘટાયે ને બતલાયા હૈ....
દેખ ઝુમખાં તો બોલે પિયા પિયા...
ઔર યે કિશન કિશન નામ કી મેંદી...
--રેખા શુક્લ

ચિત્કારનો ઉપાડ

પાંપણ ની એક લાંબી વાડ નમી ગઈ
દિલના ધબકારે નાડ જડી ખોઈ ગઈ

મંદ મુસ્કાન રંગીન કમાડ ભાળી ગઈ
તું પડછાયો મુજમા ં તિરાડ જોડી ગઈ

ચિત્કારનો ઉપાડ ત્રાડ હાથ જોડી ગઈ
બિલિપત્ર ઉભું ડાળે પહાડ ચડી ગઈ
--રેખા શુક્લ