બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

જી--વન

આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક ખોદે છે રોજ કબર તું ને જીન્દગી ઝંખે છે થોડીક
કરે છે ડોકિયા કબરમાંથી ને મોતથી ડરે થોડીક ઉગે છે રોજ નવા રિશ્તા ને હ્રદયથી દુર તું થોડીક
જરૂરત તે પ્રેમ છે તે તુ મને કહે છે અહીં થોડીક તુટે છે રોજ નખ ને આંગળા વેગળા કરે થોડીક
ફરી ફરી ને એટલું ન સમજાયું જિંદગી થોડીક નહીં તું જી--વન કેમ ગોતે ઘડીક ઘડીક..!! --રેખા શુક્લ

आंसु उभर आये.................!!!



आंसु उभर आये.................!!! चलती बोलती तस्वीर गर पुछे, इन्सान के जान का मोल बताये मकसद तेज कदम राहे, ख्वाहिशे कोशिश संजिदा किंमती बनाये नाराजगी अंदाजे बयान हो तो भी, गुलमहोर की गलियां बनाये सफर तन्हा चौबारे पे चुडी की दुकान, खडकी ये सवालात जताये छोटी बकरी के संग मासुम टटोले, जवाब चरागे किताब ले आये तिनकों के नशेमन तक, हुं हुं करे दिल फिर अखियों से बरसाये बिखरी पडी हुई गुफ्तगु, रोशनी की छडी मेरे अपनेकी पेहचान लाये पथ्थर की हवेली से कहीं दुर, शिशो के घरोंदो के बाजु मुड के जाये नजर बचाके आज भी वो देहाती मोड, तलाशे आंसुमे बेह के जाये लिखुं वो पहुंचे दिल तक दिन गुजरे, जैसे अजनबी हुं यहा आये वतन की तलाश मैं अपने ही घर मे, जैसे एहसान उतारा जाये बहोत अब ना सोचना देखो कही, मेरे संग तेरे आंसु उभर आये ----रेखा शुक्ला

તૄપ્તિ


ભારત એક તરસ છે ...!! મારું જીવન અંજલિ ફોરમ નું ! ધુળ વસુંધરાનું દે, તૄપ્તિ દેજે મુજની તરસ નું !! ફૂલ હું અંગાર નું ..પંખી હું બરફનું ...!! ----રેખા શુક્લ

इक शाम

बात इक शाम की थी 
बारिश मे भिगानेकी थी

जाम थी की शाम थी
तरस दो निगोहों की थी 
---रेखा शुक्ला