રવિવાર, 28 એપ્રિલ, 2013

શ્યાહી ઢોળે કવિતા...!!


આંસુ ના શબ્દો લૈ શ્યાહી ઢોળે કવિતા...
ઘુંઘટ તો ઓઢી લે રોશની તું કવિતા....
અકડ અકડ સડક સરક કાહે તું કવિતા...
પકડ પકડ ધર પકડ ચાહે તું કવિતા...
મનસે મન કા ધાગા રિશ્તે તું કવિતા...
કર જતન મન રતન લાગે તું કવિતા....
--રેખા શુક્લ ૦૪/૨૮/૨૦૧૩