રવિવાર, 2 ફેબ્રુઆરી, 2014

પાને પાને.....લખી ઝંખના પાને પાને
ભૂલે કલ્પ્ના વાને વાને
બહુ હસે રમત છાને છાને
વાદળને ચંદ્ર કહે જા ને જા ને

કૂંપણ થઈ ફૂંટે આછે પાને
કૂંણુ પુષ્પ પાંગરે લેને પાને
સતરંગી હસ્તી છાને છાને
કહે તારલિયા
આ ને આ ને
---રેખા શુક્લ