રવિવાર, 21 જુલાઈ, 2013

આ તે કેવા ગુરૂજી છે?

ભણાવી ગણાવી ડોકટર બનાવી દે છે..?
આ તે કેવો ડોકટર છે એક સાંધે ને તેર તુટે છે?
આ તે કેવા ગુરૂજી છે? ટ્યુશન નામે ધંધે છે....?
શિક્ષક ધડવૈયો ભાવિ દેશ નો ....વિદેશ ભેજવા
કરે તૈયાર...આઇ આઈ ટી ના ગુરૂજી છે...?
બ્રોકન ફેમીલી માં ઉછરતાં ઘરમાં ક્યાં ગુરૂજી છે..?
સુદામા જેવો મિત્ર ક્યાં ?ના વિધ્યાર્થી ના ગુરૂજી છે...
ના એક લવ્ય કે ગુરૂ દ્રોણ કોઈ કહો ક્યાં ગુરૂજી છે...
નામ હતું "ગુરૂદેવ" જીવન આખું શિક્ષા દી છે...
નમ્ર વંદન કરું અશ્રુ દઈ અંજલી હા સર્વ ગુરૂજી છે.
---રેખા શુક્લ

હુકુમત કરેંગે હમ

મૈં ને તેરી સુરત દિલ મેં બસાલી હૈં
યાની અંધેરે મે શમ્મા જલાલી હૈં

લાખ લગે પેહરે આયેગા તું મિલને
મૈંને સહેલી સે શર્ત લગાગી હૈં

ઉસને કદમ રખ્ખા ખુદ હી જન્નતમેં
જીસને બુજુર્ગોકી પઘડી ઉછાલી હૈં

મેરી દુઆ હૈં કે વો ખુબ ફલે ફુલે
જીસને સબા તેરી નિંદ ઉડાદી હૈ

બસ તેરી આરઝુ તેરી ચાહત કરેંગે હમ
તેરે લિયે જહાં સે બગાવત કરેંગે હમ

દુનિયા હમારી રાહ મે કાંટે બિછાયેગી
લોગ જાનતે હૈ ફિરભી મહોબત કરેંગે હમ

માનો ના માનો અપના મગર હમને તય કિયા
ઇક દિન તુમ્હારે દિલ પે હુકુમત કરેંગે હમ

આજા મેરે સાથીયાં આજા

બાગોં મે ફુલ આ ગયે
મસ્તી કે બાદલ છા ગયે
મહેંકી ફિઝાયે કહે.....આજા મેરે સાથીયાં આજા
પ્યાસી નિગાહેં તેરા રસ્તા નિહારે
બેચેન સાંસે તેરા સદકા ઉતારે
મૈં તેરી રાધા તું હૈં મેરા કન્હૈયા
સુનલે પુકાર મેરી મેરે ખિવૈયા
તું પર મૈં પરવાઝ હું
તું ધડકન મૈં દમસાઝ હું
મૈં તેરી મુમતાઝ હું ...આજા મેરે સાથીયાં આજા
બજને લગી હૈં મેરે મનકી મુરલીયાં
અબ તો સંભાલે નહીં સંભલે પાયલીયાં
એક એક પલ દુશવાર હૈં  
મૈં હી મેરા પ્યાર હું....આજા મેરે સાથીયાં આજા
હાથોં મે સબાકે હોગા હાથ તુમ્હારા
છુટ નહીં સકતા કભી સાથ તુમ્હારા
તું કિસ્મત મૈં તેરી પીર
તુ મેરા રાંઝા ઔર મૈં હીર
તુ આઝાદી મૈ જંજીર... આજા મેરે સાથીયાં આજા

ઇન્તજાર કે મોતી

ક્યા થી મૈં તેરે પ્યારને ઔર ક્યા બના દિયા
તેરી બસ એક નજર ને ઝખ્મીં બના દિયા

કબ સે ભટકતી રહી હું તેરી જુસ્તજુ લિયે
મુજકો ભી તુને અપને જૈસા બના દિયા

તસ્વીર ઉસકી દેખકે મેરી કિતાબ મે
મેરી સહેલીયોં ને ફસાના બના દિયા 

આંખોને ઇન્તજાર કે મોતી લુંટા દિયા
આયા નહીં વો ઉસને બહાના બના દિયા
----સબા બલરામપુરી

પડા હૈ

કર્ઝ ગમ કા ચુકાના પડા હૈ
રોકે ભી મુસ્કુરાના પડા હૈ
સચકો સચ ઇસી પલ કેહ દિયા હૈ
મેરે પીછે જમાના પડા હૈ
ઇક ખુદા કે ન આગે ઝુકે તો 
દરબદર સર ઝુકાના પડા હૈ
તુજ કો અપના બનાને કી ખાતિર
સબકો અપના બનાના પડા હૈ
ક્યા બતાયેં કિતની મુશ્કિલોં મે
જિંદગી કો નિભાના પડા હૈ
સંગદિલ જો હૈ મશહુર નુઝહત
શેર ઉનકો સુનાના પડા હૈ
---ડો. નુઝહત

જબસે લગે

જબસે ખ્વાબોં મે તુમ આનેજાને લગે
હમ ગઝલ મિહિર કી ગુનગુનાને લગે
મૈં ને એક રોજ કાંટોકો ક્યા છુ લિયા
લોગ ફુલોસે દામન બચાને લગે
ભુલ જાઓંગે ખુદકો ભી દાવા હૈ યે
હમ અગર આપકો યાદ આને લગે
ઐસા લગતા હૈ માં કો ભી શક હો ગયા
હર જગહ તું નજર મુજકો આને લગે
......સબા બલરામપુરી

तुम उसे बुलादो

हद से गुजर जाये दिलमे उतर जाये
आदत है हमारी और तुम्हैं दाट जाये
जजबात लिखे तेहरीज तेरे नाम कर जाये
मुमकीन है शायद मेरी ही रूह तडप जाये
--रेखा शुक्ला
सुन अप्रिल तुम उसे बुलादो
वो फुलोंका बिछोना मिलादो
समयका गुजरना तो रुकादो...!!
वो पिया संग सितारे, छत दिखादो
वो छैया...वो कच्ची केरीका
मेरी हथेली में कैद होना
सुन अप्रिल तुम उसे बुलादो....!!
---रेखा शुक्ला
सुकुन और इश्क साथ साथ
चाहत और अक्ल साथ साथ
--रेखा शुक्ला
दिवाने मौत को याद ना करना
दिनरात जलता रेहता आइना
गले लगाके कभी रुला ना देना
रेतसे उठ्ठी हुं बिखरा ना देना
---रेखा शुक्ला 

કણી પડતી આંખમાં...

શાયરનું ખ્વાબ અધુરં ચૌધવી કા ચાંદ કહી ગયું
એક તણખું જોબ -તુજ જીવન બની રહી ગયું

એક આંખ નો કાંટો જગતે પત્ની બની રહી ગયું
એક તણખું ભુલકું શાણું જીવન થઈ ગયું....!!

હું ને તુજ નો માળો જીવન જો બાગ થઈ ગયું
દાણો દાણો લઈ ગયું મલકતું ગાડુ ભળી ગયું

દોડી દોડી પગરીક્ષા પણ ઘોડા ગાડી રળી ગયું
ભાભી કેહતી વિકટોરીયાં માં મન એનું છળી ગયું

ધુંઆ કાઢતી છુક્છુક કરતી રેલગાડીએ ચડી ગયું
કણી પડતી આંખમાં...બારી એ નજરું થીજી ગયું

ઉપર બેઠી તું પડી હજુ કપાળે નિશાન રહી ગયું
યાદ કર બસમાંથી પડી નિશાન ઢીંચણને મળી ગયું

જેના સહારે જીવન સોંપાણું વ્હાલ જો ભુંસાઈ ગયું
કરજોડ્યા તુજથી બાળક તારું જ છીનવાઈ ગયું

બીજું આવ્યું કે ગયું પ્રેમ દેખાડી ડામ દઈ ગયું
કરમ કહાણી પ્રભુ કૄપાએ રસ્તે રઝળી કળી ગયું
--રેખા શુક્લ

ભુલકું છે કે આયનો..?

લતા થઈ કવિતા વળગે ને તું જાઈ નું ફુલ લતા ને વળગે...
કંઈ રીતે રહું તુજ થી હવે અલગ...? 
નથી જાણવો ઇતિહાસ અક્ષર નો નથી આવડતો છંદ- પ્રાસ નો...
હા જ્યાં જોઉ ત્યાં તું ને તું...
ચલ ને હોડી માં દરિયા કિનારે વળગી લઈએ...
વીરડો ઉલેચી તરસ છીપાવીએ...
જો કે વાગ્યા ઘરણી ને ક્રુર ઘા છે ...
તેના અશ્રુ ખોળી લઈએ....
સમંદર જાયન્ટ કબુતરુ ઘુઘવાયા કરે ઘું ઘું કરતું
આ કમ્પ્યુટર મહી ચગળ્યા કરી કવિતા પ્રદક્ષિણા કર્યા કરે ....
ઓળખાણ ની ઉંડી ઉંડી ખાણ...
તને પણ લાગે ઉભરાયા કરે...
હરખના આંસુ નદી થઈ જોને વહ્યા કરે...
ને ખંજન ખાબોચિયે તુજ વ્હાલ ભરે.. 
નાનું ભુલકું હાસ્યની છોળો માં મલકાયા કરે..
ફરી જો ભુલકું છે કે આયનો..? 
ચિત્રપટ ખોળો ખુંદયા કરે...
હું માં તું ભળ્યા કરે....
વ્હાલ મારું છબછબિયે મ્હાલ્યા કરે..!!
----રેખા શુક્લ

રાત દિવસ

કાંટો ભરી રાહ પર ચાલ્યા કર રાત દિવસ
બધી જીન્દગી ની અડચણો દુર રાત દિવસ
મને હતું જ તુજ મા રહેઠાણ ના રાત દિવસ
બોલે દિવાની જ્યોત કિસ્મત રૂંવે રાત દિવસ
રૂબરૂ મળાવા માંગ્યા ઘાંવને લઈ રાત દિવસ
વૈશીલી ભરી હાસ્યની સીમા સંબંધ રાત દિવસ
બેનામ થઈ ઘુંટાઈ ગઈ સાંકળ પગે રાત દિવસ
ચારણીમાં ભોંકાયા શુળ આરપાર રાત દિવસ
જંમીન હ્રદયની ભીની રહી તોયે રાત દિવસ
સળગતી રહી જિંદગી દિલ વિરાન રાત દિવસ
જ્યાર થી જીદમાં ગિરફતાર પ્રેમ રાત દિવસ
અર્ધ ખિલ્યા ગુલાબ બંધ આંખે ખુલ્યા રાત દિવસ
ધુંઆ વગરની જિંદગી ભરની આગ છે રાત દિવસ
----રેખા શુક્લ

દડદડે ઉદાસી ની ડાળે.....!!

સર્વસ્વ થઈ ગઈ યાદોની આવન જાવન રહી ગઈ
અધીરાઈ ની ગહેરાઈ ના માપ્યા કર 
સાગર તટે ઇંતજારમાં શિલા ના થઈ જાંઉ
પાયલ રણકે ને ચુડી ખણકે
લાગે સાગરની બેચેની થઈ
તારું દર્દ બોલાવ્યા કરે
પલકો અધીર થઈ 
થોડા આંસુઓ એ સપનામાંથી
જગાવી દીધી
તારી વ્યથાનું આવન જાવન 
વધુ એહસાસ કરાવતું રહે
જેને ઢુંઢે છે તે વક્ત-બેવક્ત
શું તારું દર્દ ને મારું દર્દ એક જેવું છે
શું કોઈ ઉંડે ઉંડે ઉંડાણથી
દર્દીલું  રૂદન કરી રહ્યું છે
લે ગિરવે મુક્યું દર્દ પ્રેમ ઉધાર રહી ગયો
આંસુની બુંદબુંદ માળા અટકી લટકી 
દડદડે ઉદાસી ની ડાળે.....!!
......રેખા શુક્લ