રવિવાર, 29 જૂન, 2014

સુઘરી કાંતે માળો રે લોલ


ઝાંકળ ને લાગી બીક વીજ ની
ટીપું થૈ ને  લ્યો મારે ડોરબેલ
સુગંધ દઈ ભીંજવે પાન વોલ
લિફ્ટમાંથી ખિસકોલી ચગડોળ રે લોલ
પરભાતિયું ચીં ચીં કરતુ ભાળુ લે બોલ
સૂકા લીલા તરણે સુઘરી કાંતે માળો રે લોલ

------રેખા શુક્લ