ગુરુવાર, 4 જુલાઈ, 2013

આંદોલન પારણ....જુગનુ

હળવું વિષાદનું વાદલ જોયું
ઇશારા ટકોરાનું ભારણ જોયું
પરિવાર જીવ નું કારણ જોયું
બેહોશ તરૂણી નું મારણ જોયું
વિદ્યાર્થી પત્ર નું તારણ જોયું
ઇલેક્શન આંદોલન પારણ જોયું
**************************
અબ્સેસિવ ને કંપલસિવ !!
તોય કેહવાય તું ઇંપલસિવ
**************************
ફળિયું જોરદાર  ભળિયું ધારદાર
--રેખા શુક્લ
**************************
મુંહ પે ઉસને હાથ રખ દિયા
તાકિ મૈં ના બોલ પાંઉ
વક્ત જમ ગયા આંખ નમ ગઈ
ચુપકે સે ઉસને જાર ખોલા...
નુરકી બુંદ બુંદ...નિકલે જુગનુ બારીબારી
મૈ ગઈ વારી વારી...!!
પ્રથમ ચાહી લેવા દે તુજને 
પછી દુનિયા મેરા મીઠ્ઠુદા તોતા દિવાના 
---રેખા શુક્લ


ખુદ કો તેરે પાસ હી છોડ આતે હૈ...

કૈસી હૈ હિજરાઈ
કૈસી હું નજરાઈ
શર્મી હું લજવાઈ
ક્યું  હું વિખરાઈ
ચંદ્ર માં પથરાઈ
અરે બોલ હરજાઈ
ક્રિશ થૈ હું ભજવાઈ
---રેખા શુક્લ

રોમાન્ટિક કનેકશન ........!!!

સામસામા આપણા
કેવા  રિશ્તા નું સજેશન...........
કનેક્ટર ને પોર્ટ નું
 છેને રોમાન્ટિક કનેકશન ........
કસ્મો વાદો નું ખ્વાબોમાં
કેમ પછી કંસેશન .........
શ્વાસ કરે ઉરછવાસનું
 જઈ આકાંક્ષે  ઇન્ફેક્શન........
---રેખા શુક્લ

કીડી કરે વ્હાલ્

ચંપલ પર પેહરી પાયલ દોડી દોડી કીડી કરે વ્હાલ્
રસ્તે જાતા વૈદ ઘાયલ ખવડાવી દે ફાંકી કહે વ્હાલ્
************************************
ભુખરાંળા વાદળે પ્રતીક્ષા ભીંજે
નખરાંળા વાયરે વ્હાલપ ભીંજે
**********************************
ખુશ્બુ કાગળીયે જઈ સરકાણાં માંઝા
આલિશાન ઓરડે અટકચાળા ઝાંઝા
---રેખા શુક્લ

ઉભો કિનારો

લશ્કર લઈ પાછળ પડીયો હૈયે સમંદર
લાવ્યો એવો ઉઠિયો ઝ્ંઝાવાત જ અંદર
હાથ ફેલાવી ઉભો કિનારો  નાંખીને લંગર
માન રે કદીયે ને ક્યારેય ન રાખ્યું અંતર
હું મા તું ને તું મા હું જોઈલે જઈ ને ભીતર
અટકી અટકી ટીંપુ ગાજતું સાત સમંદર
----રેખા શુક્લ

આખરી દવા

ભર ઉનાળે કંઇ ક્યારનો ટહુકે મોરલો નેણ ઉલાળી
હરીહર કાજે સુણાવતો ગેહકે મધુરૂ ગાણું  ઉજાળી

ભરબજારે લજામણી કોયલડી ઠેકડી માં ફસાણી
લોકલાજે શરમાણી આંખલડી મેડી માં મલકાણી

વંડી ટપતાં ભોંય પડી કોણી ગઈ થોડી છોલાણી
કુંડી ભરતાં રોઈ પડી ચુંદડી ગઈ મોરી ભીંજાણી

ડેલી જડતા ભેંસ પાદરે પાડી તોરી રૂડી વિયાણી
ગુલ્ફી દઈ લુંટે પાદરે પંખુડી તોરી ગઈ ભિંસાણી

હસ્તાક્ષરે દરવાજે જાતો ખરીદી કરવા ખરી-દવાની
ફરફર ઉડતો ડાળ ભાગતો આખરી દવા ખરીદવાની
----રેખા શુક્લ

ઉનાઉના

જઈ ને પહોંચે સુરજ પડખે ઇ શ્વાવણ ને સરવડે
લઈ ને મોંહે ચંદર ચમકે ઈ શરમાય ન પરવડે

મેહુલ જઈને ભુમિ હરખે ઈ હરિયાળી છે ફોરવડે
ગાન સુરને સાઝ તનડે  ઈ ઉનાઉના છે કાળજડે
---રેખા શુક્લ