શુક્રવાર, 29 એપ્રિલ, 2016

મુજ નું પ્રતિબિંબ તું

ઠેર ઠેર મંદિર બન્યા ને કયાં ગયો અરે તું
બધુ છોડી બેસે કલ્પવૄક્ષ નીચે જઈ ને તું
બળતણ વધે ને સગપણ ઘટે બધુ જુવે તું
સજી વાદળી ચમકે ભારે ટપ ટપ રૂંવે તું
અંગ લગાલો મોરે પિયા ધરતી ને ચૂમે તું
જો તપુ તો મલમલી રાહત ટાઢકે છે તું
પટ પટ ચાલ રૂઠી હિલ્સ ને યાદે લૂંટે તું
થઈ મા-નવી તુંજ ભગાડે ક્યાનો ખુદા તું
બની ગયો જો નૂર અને દિલ ના તારે તું
કાફિયાં હસરત પ્યાર રહેમ શ્વાસ બની તું
------રેખા શુક્લ

મલકુ મુલકે ભારી

પ્રત્યક્ષ હોય ઉંચી નજરે દિલ રાહ જુવે તારી
પ્રતિપળ ધબકતું ધબકે દિલ જોર જોરથી ભારી

પ્રતિકૂળ જો આવે ને લાગે સાનુકૂળ વાત મારી
તત્ક્ષણે ફોનવાળી કરતા ચેટ સમજણ વારી 

રક્ષણ કરે ના લાગણી શબ્દ ભંડોળ ખૂટે પ્યારી
તિરછી નજર ના જામ વળગણનું સેટ ભારી !!
---રેખા શુક્લ

ઓ' પરવર દિગારા

મુબારકિયાં જોરશોર સે ઔર થરથર કટી રાતે
ફીતુર મેરા લાયા કરીબ ઓ' પરવર દિગારા
કૈદ કરલો યા ફિર કરલો તુમ આઝાદ દિદારા
નૂરાની હો ચેહરા ઔર હાં તિરછી નજરેં સહારા

ખ્વાબો કી ખિડકી સે કરદો આઝાદ અંગારા
ચાહતી નજારા લે ચલા સાલોં સે પીછે દિલદારા

અબ સિતારોંસે આગે ચલકે કરલો આઝાદ અંગારા
રૂક રૂક કે જાતી હૈં જાન એક તું હી તો સહારા
----રેખા શુક્લ

શાનદાર પૂનમ

મારે તો શબ્દો જ કંકુ-ચોખા આવ રે સમીપ કિરણ આશ ની લઈ સાચવી ભરજે તું ડગલાં
શૈશવ ની શેરી માં ભરવાના ડગલાં ને પાછું ફરી ને હસતી એક ચિતરેલી પરી માંડે ડગલાં

શબ્દ હસે ભાવ રડે રંગો મેધધનુશ્ય ના ને બોળું જો પીંછી તો ચિત્ર માં રંગાઈ માંડે ડગલાં
એ હુ આવી .....જો સપનામાં તારી થઈ કોખ માં ઝાંઝરીયાળા ભરીશ માંડી ને હું ડગલાં

છલકતું વ્હાલ તુ જ નૈના માં દેવ ના અંશ સિધ્ધ કરજો સાચા અર્થ માં દિવ્ય ભરો ડગલાં
દીકરી વ્હાલ નું પ્રતિબિંબ તુ જ પ્રાંગણે મસ્તાની ઉડું તરંગી પાંખે ભરીશ વિશ્વ માં ડગલાં
----રેખા શુક્લ