બુધવાર, 31 જુલાઈ, 2013

વ્હાલા

આંખમાં છે ઝળઝળિયાં વ્હાલા
લખાણ છે કાગળિયાં વ્હાલા
તુલસી ક્યારા ના ફળિયાં વ્હાલા
વરસે ભિનાપ નળિયાં વ્હાલા
કેદ સુંવાળપ છે સળિયાં વ્હાલા
ડુબ્યા વિણ ગયા તળિયાં વ્હાલા
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો