ગુરુવાર, 28 નવેમ્બર, 2013

આખો ચાહું છું.....!!


અંધકારે ઉજાસે સંગ સંગ રહું છું
મહેંક છું ફુલની અંગઅંગ રહું છું

આંખો કહે તુજને આખો ચાહું છું
શમણું થઈ રોજ પાંખો ચાહું છું

દર્પણ છું ના ખોજ સન્મુખ રહું છું
પડછાયો તુજ થી તુજ માં રહું છું 
----રેખા શુક્લ