શનિવાર, 9 નવેમ્બર, 2013

રૂક ગઈ


રાતો ને આવે ઉજાગરા
આંખોને ભાવે સપના !
----રેખા શુક્લ

હસીન મોડ પર આકે સાંસ રૂક ગઈ
તુમને પુકારા તો ધડકન રૂક ગઈ

તેરે હાથ મેં મેરા હાથ જીદ રેહ ગઈ 
આંખે ભીગી પલકે લો પર્ણે રડી ગઈ

દર્દ ધબક્તું એકાંત જાન ઢસડી ગઈ 
મિલન એક આશમાં શ્વાસ ભરી ગઈ
---રેખા શુક્લ