ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013

વળ દે મૂંછને ગોતી.....


લાખો શમણાંને પાંખો આવી ફૂટી ફૂટી કળીઓની આંખો લુછી ગઈ
મગરમરછના દ્વંદયુધ્ધે નાનકી માછલી કુદાકુદ કરતી પુછી ગઈ
તાવ આવ્યો તારલીને નાંચી'તી ખુબ આંગણીયે છીપલી સંગ ગઈ
દરિયો તો વળ દે મૂંછને ગોતી ગોતી મોતીડાં દેતો ઢોળી દઈ !!
--રેખા શુક્લ

फिर मिलेंगे


फुलने कहा फुलोंसे सदा खुश रहो, फेसबुक गुलदस्तां जहां हैं
झुक के करे सलाम, लाये प्यार का पैगाम, रिश्तोंका जहां हैं
रिश्तें मिले सफरमें सबसे मिले, कदम चुमे खुशिका जहां हैं 
महेंका करेंगे जहां देखो कली, छुट रहा हुमसे ये अब जहां हैं
---रेखा शुक्ला (फिर मिलेंगे वापिस आनेका वादा करते हैं)

જફાં કરલે


જફાં કરલે "પ્યારી" દુનિયા હી તો હૈં
ગમકો લગા લિયા ગલે દિલહી તો હૈં

શમ્મા બનકે જલાયા દિયા હી તો હૈં
જુસ્તજુ ગિરાકે ઉઠાનેકી આંસુહી તો હૈ

દર્દ તુજ્કો દેની પનાહ એક દિલ હૈ
લો ઉસે ભી દે દિયા સંભાલો જાનહી હૈ
--રેખા શુક્લ

संभालो..."प्यारी" ..जानही हैं


जफां करले "प्यारी" दुनिया ही तो हैं
गमको लगा लिया गले दिलही तो हैं

शम्मा बनके जलाया दिया ही तो हैं
जुस्तजु गिराके उठानेकी आंसुही तो हैं

दर्द तुज्को देनी पनाह एक दिल हैं
लो उसे भी दे दिया संभालो जानही हैं
---रेखा शुक्ला

पायल खननन.........


शोले उठ्ठे पानीमें तरन्नुम बजने लगी
साझ छेड चली उंगलीया चुभने लगी

टिपटिप गिरी बुंदे सांज ढलने लगी 
फिर स्थिर कंकर वर्तुल करने लगी

शाम की पायल खननन बजने लगी
वादा निभा गई रात पागल करने लगी
--रेखा शुक्ला

આખે આખો


ચાંચો પલળી ને ખાલી સરોવરે હંસલા ઠરી થીજે
આખે આખો લાકડું માણસ થઈ જીવે ઠરીને થીજે
અમથું અમથું વ્હાલ પાથર્યું થઈ ગયું ઝાંકળ થીજે
હસતું હસતું ગાલે ચુંબન ખંજનમાં મલકીને થીજે
--રેખા શુક્લ 

ગુંજે


ખોંખારો શબ્દોનો ખડકને ખીણે અડી ઉપર ગુંજે
ગબડતો કાને મીણીયા માનવીએ સોંસરો ગુંજે 
છું અઢળક અટકણ તોય રજકણ થઈ ને ગુંજે 
અજનબી સગપણ ગળપણ વ્હાલ થઈ ને ગુંજે
--રેખા શુક્લ 

પ્રેઝન્ટ સોલ્યુશન ....


બહાર ગાજ્યું ચોમાસું ધગધગ ભીતર ચોમાસું
શરમાણું મુજમાં ચોમાસું મોરસ ભીતર ચોમાસું 

કોરી દિવાલ આંસુ ભેજ ઝરમરીયું વ્હાલ ચોમાસું
ઓરી સાંજ રોજ આવે આથમતાની થઈ ચોમાસું

પ્રેઝન્ટ કુદરતની ને સોલ્યુશન પણ છે ચોમાસું
ઉતાવળે શિયાળે આવ્યું વીંડીસીટી માં ચોમાસું
--રેખા શુક્લ