બુધવાર, 4 સપ્ટેમ્બર, 2013

લિ. યોર્સ ટૄલી ફેંડ

હું આમ આદમી છું પબ્લીકમાં મળું છું
ટપકે લોક ની ફરિયાદો તો જનફરિયાદે ભળું છું
માય બેસ્ટ ફ્રેંડ,
  યુ નો હુ યુ આર...વેરી ડીયર એન્ડ નીયર યુ..આફ્ટર લોંગ ટાઈમ  યુ રોટ મી અગેઈન...યુ આર ફિલિંગ બેટર ..સચ મે બ્રેવ ફ્રેંડ એસ ઓલવેઝ એન્ડ રીમેમ્બર આઈ કુડ નોટ સ્ટોપ  ક્રાઈંગ 
ફોર માય ફસ્ટ વન... વેન આઈ સો હર અંડર બિલિરુબીન લાઈટ્સ...યા જસ્ટ લાઈક ધેટ...યા યા ઇટ વોઝ જોન્ડીસ...યલો ફીવર ..યુ સેઈડ નથીંગ ઇઝ ગોઈંગ ટુ હેપન...આઇ નો ફસ્ટ બેબી 
બોર્ન અગેઈન આઈ વોઝ બોર્ન ટુ ને વાય ધીસ સ્ટુપીડ જોન્ડીસ...યુ હોલ્ડમી અન્ટીલ આઈ લેટ યુ ગો..એન્ડ ટુ ડે યોર લેટર મેઈડમી ક્રાય ફોર એવર....યુ સેઈડ ઇટ્સ લાઈફ....સ્લોલી આઈ
ટર્ન ધ પેજ એન્ડ બિગ સ્માઈલ ચિક ટુ ચિક My best friend;
you know who you are....very Dear and Near you ....after long time you wrote me again..you are feeling beter..sach mai brave friend...as always and I remember I could not stop crying for my first one...when I saw her under bilirubin lights....ya ya it was jondis ...yellow fever...you said nothing is going to happen...I know first baby born..again I was born too...ne why this stupid jondis..you hold me until I let you go...end today
your letter made me cry for ever...you said it's life..slowly I turn the page and big smile chick to chick...
..તું લખે છે હવે ક્યારેક ક્યારેક સપના પણ આવે છે....
નથી ખાવાનું ત્યારે પાણી પુરી રોજ સતાવે છે
એક્સ્ટ્રા હોટ ભેળ લઈ ને 'સપના" આવે છે
ગરમાગરમ સુખડી ની થાળી પિરસી ઘંટડી સતાવે છે
મારૂના ભજીયા ભાવે તને શેરબજારનું ભુસું બોલાવે મને
પાટણનું પટોળું લીલી બાંદણિ લીલુછમ્મ લહેરિયું રોજ યાદ કરે
મુંબઈનો હલવો -ગિરિશ નો શીખંડ મીસરી લાગે મુજને
---લિ. યોર્સ ટૄલી ફેંડ
તા.ક તને તો સપના પણ આવે છે હું તો દવાના ઘેનમાં રોજ ભુલી જાઉં... સપના હવે ના કદીય આવે છે કેમકે મારું પણ ઓપરેશન થયું છે ને હું ધીમા પગલે સ્પીડી રિકવરી ની આશામાં એય 
મજાના ક્લીયર લીકવીડ પર મગના પાણી ની મજા કરુ છુ...
બા કેહ્તા ને મગ ઈ પગ..!!
....રેખા શુક્લ

સાત જન્મોનો સાથી મુજમાં

દીકરી થઈ ને જ્ન્મી એકવાર
બહેન થઈને બીજી વાર
વહુ બની ને ત્રીજી વાર 
માં બની ને ફરી ફરી જન્મી
નથી રહી સેઈમ હવે હું અંદર થી બહારથી વિંધાઈ વહી છું
ફરી ફરી સૌ સંગ જ્ન્મી ને......... મરી મરી વહી છું 
તું કહે છે મને હું ઘડી ઘડી યાદ દેવડાવીશ તારે મને યાદ રાખવાનો છે
આંસુ થોડો છે કે ખરી પડીશ તું?
ઘબકાર છે મારો કેમ ખોઈશ હું?
સાત જન્મોનો સાથી મુજમાં
દોષ દવા નો વાંક બને મારો તો માફ કરજે તું
આસપાસ કવચ સદાય નો પિયજન બનજે તું 
----રેખા શુક્લ

તુમને પુકારા ઔર હુમ ચલે આયે ...જાન વાપિસ લે આયે.....

સચમે રાની મૈં તુ રાજ્જા.....રાજ્જા...!!
કાળજાની અંદર બાંધ્યો મારા વ્હાલા
રૂપેરી કાંગરી રેશમની કોરે મારા વ્હાલ
ટિક માર્ક કર્યા  ભલે મેં ઓપરેશન વ્હાલા
ક્યાંનો લેણીયો ડોકટર USAમાં વ્હાલા
દર્દ ને દુઃખ ને ભગાડી મારા વ્હાલા
રૂપેરી ચાંદનીએ ટાંકા પંપાળિયે વ્હાલા
લવ યુ માય વન એન્ડ ઓન્લી પિયુજી વ્હાલા
-----રેખા શુક્લ

બા....બોય...ને...ભઈ...!!

આગળ પાછળ ફરતા રહે સૌ તોય ગોતવાના એમને ભઈ
મળે ત્યારે કેવા ભગાવ્યા તમને સૌ ને..ક્યાંથી રહી ગયા તમે ભઈ
લો આજ તમારો છે વારો ...લો ઉભો છું રાહ જોઈ પકડો તો ખરા મારા કોઈ
ટૂંકો ટચ પ્રથમ અંક...
બા પાછળ બોય ધુર્જે..ભાઈ નું શર્ટ પારસી કરજે નાહીંને બહાર નિકળશે અહીં ભઈ
બોયની કરેલી ઇસ્ત્રિ ફોલ્ડ કરીને અલમારીમાં ગડી વાળી મુકો તોય ગડી પડે જ ને ભઈ
ફરી કરું છું હું ફસટક્લાસ ઇસ્ત્રિ જુવો છો ને બા-બોય ભેગા ભઈ
આ નિકળ્યો હું આવું છું નાહીંને થોડો મોટો દબે પગલે શર્ટ પેહરી અપટુડેટ થઈ નાહ્યા વગર ભાગે તંઇ
મધ્યાંતર જલ્દી પત્યો આવી ગયો અતિંમ ભાગ...
બા મંદિરીએ હરીઓમ હરીઓમ બોલાવતા ઉતાવળે તંઈ
ઉંચો નીચો હરણ ફાળ પગલે બોય ભાગતો કે'તો કંઈ
આત્તા હું ના થોડી દેર કે બાદ મૈં... મા...ઈ...
ભીના ડિલે અડધા ટુવાલે ભાગંભાગ થા'તી કંઇ...
હસી લો હસી લો પણ પારાશીશી ઉકળી ત્યારે હસવાનું ના કેહશો કોઈ...
મંદ મંદ પાછળ મ્યુઝિક બાના કુબા સારંગીકો ગોરો ગોરો ટાંગાનિકા ઝામ્બો.....(ઇસ્ટ આફ્રિકન મજા)
સાહેબ બીબી ગુલામ-પછી બા બોય ને જોયા ભાઈ
લાવી દીધા બીબી ને બેબી આવી શું મજા ભાઈ !!
---રેખા શુક્લ