બુધવાર, 20 નવેમ્બર, 2013

કરોળિયાની જાત છે


કરોળિયાની જાત છે અહીં શબ્દના જાળા
શબ્દના માળા મહીં છે શબ્દના મા'ણા 
શબ્દના હુલામણા શબ ને બહુ વ્હાલા
કરોળિયાની ભાતમાં ગુંચવાયેલા મા'ણા
અનર્થના થયા કરે અર્થે સ્પર્શમાં જાળા
સ્પર્શના જાળા મહીં અસ્પર્શ છે મા'ણા
ગુંચવાઈ શબ્દમાંથી નીકળે રોટલે મા'ણા
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો