સોમવાર, 18 નવેમ્બર, 2013

ફુંમતા રાધાનાખોબામાં પાંદડા ખર્યા કવિતાના 
ને ઉગ્યા ચોટલે ફુંમતા અક્ષરના

એકાંત કરે અરજી મલકે રાધાના
સહેવાસે મળજોને શ્યામ રાધાના
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો