http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/ maara blog ni visit lejo ....5 session ma mari recite karli kavita
1. Romance-Love-Sacrifice = ખુશી છું જોશ છું,ઉભરાતી લાગણી ઉમંગ છું....કારણ કે હું નારી છું..!
મા છું પત્ની છું, લોહીમાં ભળેલો પ્રેમ છું....કારણ કે હું નારી છું..!
2.તારા સત્કારમાં….!!!!
ખડકી ખોલીને બેઠી હું દ્વારે …તારા સત્કારમાં
મોસમનું નામ ખાલી,હ્રદયકુંજે ઝુમું…
ફુલોની ફોરમનો લાવી ખજાનો… તારા સત્કારમાં
ઉરમાં મિલનની લાગી એક અગન… તારા સત્કારમાં...
3. સળગતો રહે શશિ તારા સંભારણામાં
શબ્દોના ઝરણામાં વહેતા ફરે વિચારો
શિવાલયને અર્પણ સંવેદનાના સમીકરણો
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
second session-Wisdom phylosophical-humanity poems about India/america
1. બિકતા હૈ જહાં બિકતી હૈ જમીં, બિકતા હૈ યહાં ઇન્સાકા ઝમીર,
પરાયે તો પરાયે રહે ,અપના ભી યહાં ક્યા કોઇ નહીં...
છુપતે હો તુમ પર્દે સે લગે , પર્દે પર કે તો તુમ હી નહીં,સુનતા હૈ જહાં જબ ચીખ દિયા, સન્નાટો સે તો ડરતે નહીં...
છુપતે હો તુમ પર્દે સે લગે , પર્દે પર કે તો તુમ હી નહીં,સુનતા હૈ જહાં જબ ચીખ દિયા, સન્નાટો સે તો ડરતે નહીં...
I sang this one..
2.તું મઝાની વાર્તા….!!!
પથ્થરના રસ્તાનો વહેતો વ્યવસ્થિત વણાંક
પાથરેલી છત્રીની બેઠકોનુ ભવ્ય રેસ્ટોરંટ
ખળખળ વ્હેતા પાણીના ધોધ ની સલામ
પર્ણ વિહિન રોશનીના ઉંચા ઉંચા વ્રુક્ષોને
Comic no 3rd session 1.બચુ જી?
હુક્કા પાણી જલ્દી લાવો પંગત પાડો આંગણ જી
ક્યાંથી આવ્યા સાઢુજી સાથે લાવ્યા સાળા જી
બચુભાઈ જોયા કરે કોઇ ન આપે ધ્યાન જી
free forum session # 4
1.ગુજરાતીનુ ભાવતું ભોજન કવિતાનુ...
વીણો હ્રદયના ટુકડા કવિતાનુ બનવાનું , અને શબ્દોનું લોહી ટપક -ટપક સરી જવાનું, મળે ટુક્ડે ટુકડે મા.....નવી બની જવાનું,લાગે કે સંગે ભગવાન જ ભળી જવાનું..
વીણો હ્રદયના ટુકડા કવિતાનુ બનવાનું , અને શબ્દોનું લોહી ટપક -ટપક સરી જવાનું, મળે ટુક્ડે ટુકડે મા.....નવી બની જવાનું,લાગે કે સંગે ભગવાન જ ભળી જવાનું..
session #5 Spiritual -relatives
तुम...!!
बिकता है जहां बिकती है जमी, बिकता है यहां इन्साकां झमीर
पराये तो पराये रहे, अपना भी यहां क्या कोई नहीं...
छुपते तो हो तुम पर्दे से लगे, पर्दे पर के तो तुम्हीं नहीं
सुनता है जहां जब चीख दिया, सन्नाटों से तो डरते नहीं...
