શનિવાર, 4 ઑગસ્ટ, 2012

ટપ- ટપ ટપકે વિચાર...


લે આજ ફરી તને હું તારી છું એમ કીધૂં છે ને
મનન કરી ફરી એક ઝાંઝવું પાછું પીધું છે ને
સવારનો ટપ- ટપ ટપકે તારો જ વિચાર ને
વરસાદી સાંજે મેહકે સતત વહેતું ઝરણું ડરી ને
પલાંઠી વાળી સમજીશ સંબંધે તો ઝુકશું જ ને
તુ આમ ઉભડક રાખે લાગણી ક્યાંથી સહેશુ ને
-રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. મૈં કભી તુમકો પા નહીં સકતી યે ભી સચ હૈં ભુલા નહીં સકતી

    સામને મૈં કિસીભી જાલીમ કે અપને સરકો ઝુકા નહીં સકતી

    જવાબ આપોકાઢી નાખો