બુધવાર, 15 ઑગસ્ટ, 2012

ફેસબુક ને થેક્યું.....


ઉડવા ને દીધું આભ ને ફેસબુક ને થેક્યું
ખિસ્સામાં લાવી પતંગિયા ફેસબુક ને થેક્યું
ચણ શબ્દોના ચણે પારેવાં ફેસબુક ને થેક્યું
પળ-પળ દદડે આંસુ હ્રદયના ફેસબુક ને થેક્યું
અધરે લાગણી ભીની આંખોમાં ફેસબુક ને થેક્યું
ફોટા ની બોટૂ કરાવે સે..ર ફેસબુક ને થેક્યું
વ્હાલપ નું વળી વ્હાલ કવિમાં ફેસબુક ને થેક્યું
જુસ્સો-ગુસ્સો-મજાક મશ્કરી ફેસબુક ને થેક્યું
અહીં જ સ્વતંત્રતા ને આઝાદી ફેસબુક ને થેક્યું
----રેખા શુક્લ 

2 ટિપ્પણીઓ:

  1. ફેસબૂક

    એટલે કે
    અંતર ના ઉર્મીયો ના નાદ ને ઉજાગર કરવાનું માધ્યમ,

    કોઈક માટે જીંદગી તો કોઈક માટે ફક્ત મનોરંજન નું સાધન,

    કોઈક માટે જીવન મરણ નો પ્રસંગ તો કોઈ માટે ફક્ત સમય ગુજારવા માટે નું માધ્યમ,

    કોઈક દોડતું મુગજળ પાછળ તો કોઈક માટે અમીધરા વરસાવતું માધ્યમ,

    કૈક લોકો ને બનતી આહિયા જીવન મરણ ની કથા તો કોઈક માટે ફક્ત લઘુ નવલિકા કે ટુંકી વાર્તા

    ક્યાંક આપતા જીવન મરણ ના કોલ તો ક્યાંક આપતા તટલાદી વચનો ની ભરમાર

    આખરે ફેસબૂક એટલે એવી દુનિયા જ્યાં તમારે રામ ને જીતાડવો કે રાવણ ને એ તમારા હાથ મા

    જવાબ આપોકાઢી નાખો
  2. રસ્મેં વફા નિભાના તો ગૈરત કી બાત હૈં

    વો મુજ કો ભુલ જાયે યે હૈરત કી બાત હૈ

    સબ મુજકો ચાહતે હૈ યે શોહરતકી બાત હૈ

    મૈં ઉસકો ચાહતી હું યે કિસ્મત કી બાત હૈ

    જવાબ આપોકાઢી નાખો