શનિવાર, 4 ઑગસ્ટ, 2012

નામ ....


ટુટિયું વાળીને સુતો તારો વિચાર સતાવે લળી-લળી
ટેરવે કોતર્યું નામ તારું જર્જરિત પાને હળી-મળી 
-રેખા શુક્લ

2 ટિપ્પણીઓ:

  1. શરમના શેરડા ગાલે સોફ્ટ પાડે તે પ્રેમ

    નજરે ફુટે લાલ ટશરો ઇશારાથી તે પ્રેમ

    ---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  2. કંકુમાં પાણી પડે ને અસ્તિત્વ ને શોભાવે તેટલે પ્રેમ
    જગત અને માનવ જીવે ચિત્તની અનોખી વ્રૂત્તિ નો પ્રેમ
    છટકણાં સૌંદર્યને પકડે પ્રેરણા લઈ સ્ફુર્તિ નો પ્રેમ
    -----રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો