કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
અબોલા તોડે મોર-પંખમાંઘરુ છું તુજને તારા હાથમાંખીલી ઉઠ્યાં અંગો મહેંકમાંપોંખું તુજને પપ્પી-ઝપ્પીમાંહસાવે લુભાવે શું શબ્દોમાંઆખે આખ્ખો તુજ કાવ્યમાં--રેખા શુક્લ (મહેશ માટે)
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
અબોલા તોડે મોર-પંખમાં
જવાબ આપોકાઢી નાખોઘરુ છું તુજને તારા હાથમાં
ખીલી ઉઠ્યાં અંગો મહેંકમાં
પોંખું તુજને પપ્પી-ઝપ્પીમાં
હસાવે લુભાવે શું શબ્દોમાં
આખે આખ્ખો તુજ કાવ્યમાં
--રેખા શુક્લ (મહેશ માટે)
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખો