"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014
કંકાવટી ખોબે ...!!
તાજા કોરા આકાશનું પ્રતિબિંબ ઝીલે ખોબે
કરાગ્રે બિરાજે દેવી ને, ગોવિંદ શોભે ખોળે
સરસ્વતી ની સખીયો ગંગા-યમુના ને તોળે
અંગીકાર ભસ્મ ની આડ, કંકુ માં ટેરવું બોળે
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો