"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014
રંગીલો
ટેરવે રડ્યો સ્પર્શ લોકિંગ આંગળે ભળ્યો અડી ધડકન
સ્કર્ટે ઉડ્યો રંગીલો સાજન ને પાંગરે નજરૂ એ ચાહત
કાનો સાંભળે શ્વાસોરછવાસ ને બંધ આંખે આપોઆપ
બંધાય ને પિંખાય માળા ના જાળા અજીબ માળખાં
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો