પાંખ આવી શબ્દો લો ઉડી ઉડી આભલે
તોળી બોળી ભોળી શરમાણી છે આભલે
********************************
મધપુડો સમજ્યો ને ફાટ્યો છે રાફડો-
ઓબામા કેર વનોવને ચડ્યો છે ચાકડો--
ફિરસે કોઈ રો રહા હૈ હા બારિશ હો રહી હૈ...!
********************************
ગમતું ગમતું કરીએ તો ખુશ સદાયે રહીએ
એવું કરતા જીવીએ સુખમાં ચિરનિંદ્રે જઈએ
********************************
શમણાં શમણાં સૌના કાંધે વાસ્તવિકતાના શિખરે !
.....રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો