"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 2 ઑક્ટોબર, 2013
તું આવ વ્હાલ....
અહીં વ્હાલની ખોટ પડી....
તું આવે છે ક્યારે નદી સાગરને લો ખોટ પડી....
તરંગો ઉછળી આવકારે ને શંખલાઓની ભાત પડી
ચંદ્રની ભરતી-ઓટ મને કરે હેરાન તું આવ વ્હાલ ને વ્હાલની ખોટ પડી....
જડી જડી ને રડી રડી લે કહે ઝગડાની ખોટ પડી !
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો