એક સોના તો એક ચાંદીના અલગ અલગ પ્રાંત અહીં !!
દેશ-વિદેશમાં રહે સ્વદેશી અલગ થઈ અલગ ભાત અહીં
આહ ની ચાહને વાહમાં ગર્વમેન્ટ થઈને તો કાંત અહીં !!
શટડાઉન જો થઈ જશે જુલ્મ ના રેહશે તો શાંત અહીં !!
જીવો ને જીવવા દો ની ક્યારે આવશે અનેરી જાત અહીં
શું નવરાત્રી ને શુભદિવાળી આવી તો રહી રાત અહીં !!
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો