લખી રહ્યો છું કાવ્ય આંસુનું ખુબ નજીક સ્પર્શી ને સરકાણું
એ વિક થી બચ્ચું આવ્યું'તું પ્રસન્નતાથી મન માં ભરાણું !
સિક્યુરિટી ને પિકોશન માં તોય જઈ કેમ રિસાણું ???
ટ્રામેટાઈઝ થઈ ને કરમાણું શાને પ્રભુ આવું નજરાણું?
ખાલી ખોળો ખાલી પારણું મમતા નું સપનું ખોવાણું !!
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો