"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 2 ઑક્ટોબર, 2013
ગીત અંજલી
ગીત અંજલી ખોળે, પીંછે કૄષ્ણ સવાર
હરણાં મારો પ્યાર, ઝાંકળ મારો હાર
ઢળતી સાંજનો ભાર, છલકે તરી પ્યાર
સ્પંદનો લઈ જાર, ગુંચ ને ગાંઠો ઉતાર
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો