તું જ શબ્દ માસુમને
અર્થ તું અજાણ્યો સ્પર્શ...
ફરી ચાકડે ગોળ ફરો
આવી ટેરવે આખર મળો....
હથેળીમાં સમાઈ રશ્મિ ભાનુએ ભળો...
સંબંધમાં ન ગૂંચવશો લાગણી છું---
નગરી નગરી ભટકી આવ્યો
સંબંધ તારી મજાર પર...
પગલી આહટ જાણ
તારી મજાર પર...
જજબાંયે દિલ ઢુંઢતા
હા તારી મજાર પર..!
કોરા કોરા પગલાં પાણીમાં--
તોય નિઃસાસા ભીના ખુણામાં...
દબાસા ફુલ હું પન્ને કિતાબે....
જાલીમ જલાતી બારિશે શબ્દકી ખતાંયે...
ફિર પુકારો આપકી નજર હું મૈં ....
જાન બનકે સહેલાઓ મંજર હું મૈં...
ચોરાતી રોપાય લીલું ધાસે બારિશ...
ઘાયલ બંસીના સુર વગાડે બારિશ...
ફુંકી ફુંકી યાદ દઝાડે બારિશ...
લગોલગ છેડી કાન જગાડે બારિશ...
ઇમ્તહાને ઇબાદતકી મહેરબાનીયાં બારિશ...
મન કોરૂં કોરૂં ને પ્યાસ ભીની બારિશ....
અંગાર મહીં બૈરાગી ઠંડી ચાંદની બારિશ..
વિદ્યા-અર્થી ધરા નો મેહુલો બને તું
લાજે લશ્કારો લચી પોયણી હું મા તું
..રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો