"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013
છમાછમ નાચે ઠેસ લઈ છંદનું નામ
રંગ સરનામે પીંછે થતો આલાપ ચિત્રી
ઉકળી ને ઉગ્યા કરે વેલ ફરતી ફરતી
કંઠે પ્રાર્થના પગલી પાડે રમતી રમતી
નજરૂં બોલે સ્તુતિ કંઠત્સ માં તુંજ હસ્તી
ગોળ ગોળ ફરતું કક્કાનું ગામ ચલતી
ને છમાછમ નાચે ઠેસ લઈ છંદનું નામ
....
રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો