અજાણી દિશા છે શરમાણી
તરસ દિલ છે થૈ છીંપાણી
તનમાં મનમાં કેમ વિંટાણી
શમણાંની પાંખો કેમ સંભાણી
...રેખા શુક્લ
તું વાર કરે રે મુજ પે તું યાર કહે હૈ મુજકો કી યાર મૈં તો પ્યાર હો ગઈ...!!
...રેખા શુક્લ
સંતાકૂકડી ના અડપલા
ગગનચૂંબી વૄક્ષ માં ભાનૂના
...રેખા શુક્લ
ચાંચમાં ચાંચ અટવાઈ ગઈ
પાંખમાં અક્ષર અટવાઈ જઈ
...રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો