"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013
છોગાળી પાઘ
છોગાળી પાઘ બાંધી પંપાળે આંખોથી આંખો
રાજી થતા અધરો તડપે શોર કરવા મૌને
હૈયું કરે થનગનાટ નજરું સાંધે પેલી છોરીને
પૌધા બની ગઈ ફિલીંગ્સ થઈ ને મોરી ગોરી
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો