સોમવાર, 30 સપ્ટેમ્બર, 2013

બના....રસિયા.....

આહ ની વાહ વાહ થયા કરે છે અહીં
યાદ તોયે આવતી રહે છુતી રહી રહી
—-રેખા શુક્લ

મેઘધનુષી ફવારે રંગદૂ ઘરતી રંગલૂ આભમાં રસિયા...
બના....રસિયા બિના રસકા...આયે હાયે મોરે રસીયા...
---રેખા શુક્લ 
પાનખરી સહી જાય ઉર્મિઓ વહી જાય
ટહુકાઓ ખરી જાય શમ્માઓ ઠરી જાય
---રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો