શુક્રવાર, 29 એપ્રિલ, 2016

શાનદાર પૂનમ

મારે તો શબ્દો જ કંકુ-ચોખા આવ રે સમીપ કિરણ આશ ની લઈ સાચવી ભરજે તું ડગલાં
શૈશવ ની શેરી માં ભરવાના ડગલાં ને પાછું ફરી ને હસતી એક ચિતરેલી પરી માંડે ડગલાં

શબ્દ હસે ભાવ રડે રંગો મેધધનુશ્ય ના ને બોળું જો પીંછી તો ચિત્ર માં રંગાઈ માંડે ડગલાં
એ હુ આવી .....જો સપનામાં તારી થઈ કોખ માં ઝાંઝરીયાળા ભરીશ માંડી ને હું ડગલાં

છલકતું વ્હાલ તુ જ નૈના માં દેવ ના અંશ સિધ્ધ કરજો સાચા અર્થ માં દિવ્ય ભરો ડગલાં
દીકરી વ્હાલ નું પ્રતિબિંબ તુ જ પ્રાંગણે મસ્તાની ઉડું તરંગી પાંખે ભરીશ વિશ્વ માં ડગલાં
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો