શુક્રવાર, 29 એપ્રિલ, 2016

મલકુ મુલકે ભારી

પ્રત્યક્ષ હોય ઉંચી નજરે દિલ રાહ જુવે તારી
પ્રતિપળ ધબકતું ધબકે દિલ જોર જોરથી ભારી

પ્રતિકૂળ જો આવે ને લાગે સાનુકૂળ વાત મારી
તત્ક્ષણે ફોનવાળી કરતા ચેટ સમજણ વારી 

રક્ષણ કરે ના લાગણી શબ્દ ભંડોળ ખૂટે પ્યારી
તિરછી નજર ના જામ વળગણનું સેટ ભારી !!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો