શુક્રવાર, 29 એપ્રિલ, 2016

મુજ નું પ્રતિબિંબ તું

ઠેર ઠેર મંદિર બન્યા ને કયાં ગયો અરે તું
બધુ છોડી બેસે કલ્પવૄક્ષ નીચે જઈ ને તું
બળતણ વધે ને સગપણ ઘટે બધુ જુવે તું
સજી વાદળી ચમકે ભારે ટપ ટપ રૂંવે તું
અંગ લગાલો મોરે પિયા ધરતી ને ચૂમે તું
જો તપુ તો મલમલી રાહત ટાઢકે છે તું
પટ પટ ચાલ રૂઠી હિલ્સ ને યાદે લૂંટે તું
થઈ મા-નવી તુંજ ભગાડે ક્યાનો ખુદા તું
બની ગયો જો નૂર અને દિલ ના તારે તું
કાફિયાં હસરત પ્યાર રહેમ શ્વાસ બની તું
------રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો