બહાર ગાજ્યું ચોમાસું ધગધગ ભીતર ચોમાસું
શરમાણું મુજમાં ચોમાસું મોરસ ભીતર ચોમાસું
કોરી દિવાલ આંસુ ભેજ ઝરમરીયું વ્હાલ ચોમાસું
ઓરી સાંજ રોજ આવે આથમતાની થઈ ચોમાસું
પ્રેઝન્ટ કુદરતની ને સોલ્યુશન પણ છે ચોમાસું
ઉતાવળે શિયાળે આવ્યું વીંડીસીટી માં ચોમાસું
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો