ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013

વળ દે મૂંછને ગોતી.....


લાખો શમણાંને પાંખો આવી ફૂટી ફૂટી કળીઓની આંખો લુછી ગઈ
મગરમરછના દ્વંદયુધ્ધે નાનકી માછલી કુદાકુદ કરતી પુછી ગઈ
તાવ આવ્યો તારલીને નાંચી'તી ખુબ આંગણીયે છીપલી સંગ ગઈ
દરિયો તો વળ દે મૂંછને ગોતી ગોતી મોતીડાં દેતો ઢોળી દઈ !!
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો