"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013
ગુંજે
ખોંખારો શબ્દોનો ખડકને ખીણે અડી ઉપર ગુંજે
ગબડતો કાને મીણીયા માનવીએ સોંસરો ગુંજે
છું અઢળક અટકણ તોય રજકણ થઈ ને ગુંજે
અજનબી સગપણ ગળપણ વ્હાલ થઈ ને ગુંજે
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો