"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013
આખે આખો
ચાંચો પલળી ને ખાલી સરોવરે હંસલા ઠરી થીજે
આખે આખો લાકડું માણસ થઈ જીવે ઠરીને થીજે
અમથું અમથું વ્હાલ પાથર્યું થઈ ગયું ઝાંકળ થીજે
હસતું હસતું ગાલે ચુંબન ખંજનમાં મલકીને થીજે
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો