"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013
લકી સેવન ....જેકપોટ...!!
સાત સાત પાઉંડનું જન્મ... સાત જનમ ના ફેરા
સાત તારલા સપ્તૠષિને...સાત વારના દિવસ
સેવન વંડર્સ ઓફ સાયન્સ..સેવન કોન્ટીનેન્ટસ
સાત સહેલીયા ખડી ખડી ફરિયાદ સુનાયે ઘડી
સાત સુરો મે સરગમ સતરંગી મેઘધનુષ્ય !!
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો