ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

ગરબે

આભને ઝરૂખે ચાંદે 
સાગર જેવા ગરબે
કોતર્યું કાળજું
એ ચાલોને ગરબે ઘુમીયે
....રેખા શુક્લ 

1 ટિપ્પણી:

  1. .ગોકુલ ગલીઓ માં આવતા ને જાતા મારગ વચ્ચે કાનો ગોપિયું છેડે એ હાલો રે હાલો ગોકુલ ગલીઓમાં જઈએ...!!---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો