"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 6 નવેમ્બર, 2013
રસદાળ ક્વોલિટી
શબ્દોની છાયાછબીલી રસદાળ ક્વોલિટી
અંકમાં વ્હાલી કવિતાઓ રંગાઈ રંગીલી
રૂપાળી ચટક મટક વાર્તાઓમાં લખેલી
વૄત્તાંત નો ઉત્સાહ વાચકો થી ભળેલી !
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો