"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 6 નવેમ્બર, 2013
નૄત્યનાટિકા
કેમેસ્ટ્રિની નૄત્યનાટિકાએ ચાહકનું આમ ભીંજાવું
ફ્લેટ દાદર, સોફાસેટે, તાળું કંઇ હોય મારવું
બંધબારણે બગીચો, મોટું લાંબુ તાડ ઉચું ઝાડવું
૫x૭ ની ફ્રેમમાં સ્નેહ ની છબીમાં હોય બોલાવું
ફેરફૂદડી ભાષામાં પાછું છવાઈ હોય ખોવાવું
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો