"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 6 નવેમ્બર, 2013
તારલા તરી રહ્યા આવીને પ્રસંગે
ધરણીને પવને ઓઢાડી ચાદર પર્ણોની ખાતર
ખાલી માળો છે વૄક્ષે ને પંખી માનવ ખાતર
જામ રમતો શશિ મેહફિલે માત્ર પ્રેમ ખાતર
આંસુ તારલા તરી રહ્યા આભે ચંદ્ર ની ખાતર
...રેખા શુક્લ
મૂળ ઉંડા સ્વાર્થના પરછાયા પ્રસંગે
પાનખરે સર્યા ઝાંકળ આવીને પ્રસંગે
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો