"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 6 નવેમ્બર, 2013
ઝણઝણાટી
પગથી માથા સુધી ઝણઝણાટી થઈ વૄક્ષે
વરસાદ લાવે થરથરાટી પાનખરે !!
---રેખા શુક્લ
************************
ટપાટપ ટપ ટપાટપ
પટાપટ પટ પટાપટ
કાચો પાપડ પાકો પાપડ
હવે તમે કંઈક ઉમેરો ને...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો