સોમવાર, 28 ઑક્ટોબર, 2013

NRI


એક વત્તા એક કર્યુ NRI નું લેબલ માર્યું
દૂધમાંથી સાકર ખરી NRI નું તારણ માર્યું
મરનારની ચિતા પરના ચઢે કેવું કારણ માર્યું
જીવતા NRI ના આંગણ ભલે ઠરે ગારણ માર્યું
છાશમાં જ માખણ તરે ફૂવડનું ભારણ માર્યું
ઘી જેમ પીગળ્યા તોયે વૈરાગી આંસુ માર્યું
ભયહીન ચારણ કન્યા દેશી ગણપણ ઠંડુ માર્યું
કેવું વળગણ સગપણ વગર NRI જાણ્યું માર્યું
---રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. ઝેર ભોળા થાવ તો પીવું પડે બસ ગમે છે એટલે શંકર મને....રાજેશ વ્યાસ (મિસ્કીન)

    જવાબ આપોકાઢી નાખો